પાંચ ભારતીય સેલિબ્રિટીઝને ઓસ્કર એવોર્ડ કમિટીમાં મતદાન અધિકાર અપાયો.

  • ઓસ્કરનું સંચાલન કરતી એકેડમી ઑફ મોશન પિકચર આર્ટસ એન્ડ સાયન્સ દ્વારા વિશ્વની 379 સેલિબ્રિટીસને આ કમિટિમાં મતદાન કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. 
  • જેમાં ભારતમાંથી અભિનેત્રી કાજોલ, તમિલ અભિનેતા સૂર્યા, ફિલ્મ રાઇટર રીમાં કાગતી, ફિલ્મ સર્જક સુષ્મિત ઘોષ અને રિન્ટુ થોમસની જોડી અને પાન નલિનનો સમાવેશ થાય છે. 
  • સુષ્મિત ઘોષ અને રિન્ટુ  થોમસની ડોક્યુમેન્ટરી ‘રાઈટિંગ વિથ ફાયર’ આ વખતે ઓસ્કારમાં નોમીનેટ છે. 
  • તેઓને તે કેટેગરીમાં મત આપવાનો અધિકાર મળ્યો છે.
join the Oscars committee 2022

Post a Comment

Previous Post Next Post