HomeCurrent Affairs ફોર્મ્યુલા 1 રેસિંગનાં રેડબુલનાં ડ્રાઈવર મેક્સ વર્સ્ટોપ દ્વારા અઝરબૈજાન ગ્રાં.પ્રી. જીતવામાં આવી. byTeam RIJADEJA.com -June 13, 2022 0 આ જીત સાથે તેઓએ 25મી વાર ફાઇનલ ટાઇટલ મળવ્યું.તેઓની આ સિઝનની પાંચની જીત છે.નેધરલેન્ડનાં 24 વર્ષીય મેક્સ દ્વારા બાકુ સિટી સર્કિટ પર 306.049 કિમીની રેસ 1 કલાક 34 મિનિટમાં પૂરી કરવામાં આવી. Tags: Current Affairs Gujarati Sports Facebook Twitter