IB ના અધિકારી તરીકે IPS તપનકુમાર ડેકાની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. 
  • તેઓ હાલ IBની ઓપરેશન્સ વિંગ સંભાળી રહ્યા છે. 
  • તેઓ હિમાચલ પ્રદેશ કેડરના 1988 બેચના અધિકારી છે.
  • તેઓ અરવિંદ કુમારનું સ્થાન લેશે.
  • ઇન્ટેલિજન્સ બ્યુરો એ ભારતની ઘરેલું આંતરિક સુરક્ષા અને ગૃહ મંત્રાલય હેઠળની કાઉન્ટર ઇન્ટેલિજન્સ એજન્સી છે. 
  • તેની સ્થાપના 1887માં સેન્ટ્રલ સ્પેશિયલ બ્રાન્ચ તરીકે કરવામાં આવી હતી. 
  • તે વિશ્વની સૌથી જૂની સંસ્થા તરીકે પ્રતિષ્ઠિત છે. 
  • તેનું હેડકવાટર રાજધાની દિલ્હીમાં છે.

Tapan Kumar Deka appointed as Director of Intelligence Bureau

Post a Comment

Previous Post Next Post