- ગિફ્ટ સિટી, ગાંધીનગરમાં ન્યૂ ડેવલપમેન્ટ બેન્કની ઈન્ડિયા રિજનલ ઓફિસ શરૂ કરવાની જાહેરાત સાથે તેના વડા તરીકે તેઓની નિમણુક કરવામાં આવી.
- આ જાહેરાત ચીન ખાતે ચાલી રહેલા BRICS સંમેલનમાં કરવામાં આવી.
- પાંડિયને અગાઉ બેઇજિંગ સ્થિત એશિયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક (AIIB) ના વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર તરીકે સેવા આપી હતી જેમાં ભારત ચીન પછી બીજા નંબરનો સૌથી મોટો શેરધારક છે.
- તેઓ વર્ષ 2014માં ગુજરાતના ચીફ સેક્રેટરી પદ ઉપર નિયુક્ત થયા હતા.