વેઈટલિફ્ટર ગુરુનાઈડુ સનાપતિ યુથ વર્લ્ડ ચેમ્પિયન બન્યો.

  • 16 વર્ષીય ગુરુનાઈડુ સનાપતિ મેક્સિકોના લિયોનમાં યોજાયેલ IWF યુથ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સુવર્ણ પદક જીતનાર તે ભારતનો પ્રથમ વેઇટલિફ્ટર બન્યો.
  • પુરુષોની 55 કિગ્રા ઈવેન્ટમાં કુલ 230 કિગ્રા (104 કિગ્રા + 126 કિગ્રા) વજન ઉપાડી તે વિજેતા બન્યો.
  • સાઉદી અરેબિયાનો અલી મજીદ 229kg (105kg+124kg) બીજા ક્રમે અને કઝાકિસ્તાનના યેરાસિલ ઉમરોવ 224kg (100kg+124kg) ત્રીજા ક્રમે રહ્યા.
Weightlifter Gurunaidu Sanapathi becomes Youth World Champion




Post a Comment

Previous Post Next Post