68માં નેશનલ ફિલ્મ એવોર્ડસની જાહેરાત કરવામાં આવી.

  • આ જાહેરાત મુજબ વર્ષ 2020 માટે બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ તમિલ ફિલ્મ સૂરરાઇ પોટુને અપાયો છે. 
  • બેસ્ટ એક્ટરનો એવોર્ડ 'તાન્હાજી: ધ અનસંગ વોરિયર'ના અભિનેતા અજય દેવણ અને તમિલ ફિલ્મ સૂરરાઇ પોટુના અભિનેતા સૂર્યાને સંયુક્તપણે અપાયો છે. 
  • બેસ્ટ મેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ રાહુલ દેશપાંડે, ફીમેલ પ્લેબેક સિંગરનો એવોર્ડ નચમ્માને અપાયો છે. 
  • આ પુરસ્કારની પસંદગી ફિલ્મ નિર્માતા વિપુલ શાહની અધ્યક્ષતા ધરાવતી 10 સભ્યોની જ્યૂરીએ કરી હતી.
68th National Film Awards announced.

Post a Comment

Previous Post Next Post