36મી નેશનલ ગેમ્સ માટે ગુજરાત સરકાર અને ઓલિમ્પિક્સ એસોસિએશન વચ્ચે MoU થયા.

  • આ MoU ગુજરાતમાં પ્રથમવાર યોજાનાર 36મી નેશનલ ગેમ્સના આયોજન માટે થયા છે જેમાં ગુજરાત સરકાર, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન અને ગુજરાત સ્ટેટ ઓલિમ્પિક એસોસિએશન જોડાયા છે. 
  • આ સાથે 36મી નેશનલ ગેમ્સનો લોગો પણ લોન્ચ કરાયો હતો જેમાં ગુજરાતની ઓળખ ગીરના સિંહને વિવિધ રમતના ચિહ્‌નો દ્વારા બનાવાયો છે. 
  • 36મી નેશનલ ગેમ્સ 27 સપ્ટેમ્બરથી 10 ઑક્ટોબર દરમિયાન ગુજરાત રાજ્ય ખાતે યોજાનાર છે.
IOA signs MoU with Gujarat government and state Olympic body for 36th National Games

Post a Comment

Previous Post Next Post