ભારતનો જમ્પર એલ્ડોસ પોલે વર્લ્ડ એથ્લેટિક્સની ટ્રિપલ જમ્પ ફાઇનલમાં પહોંચ્યો.

  • આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે જેના માટે તેણે 16.68 મીટરની જમ્પ કરી હતી.
  • આ સાથે ભારતના અન્ય બે એથ્લીટ પ્રવીણ ચિત્રાવલ અને અબ્દુલ્લા અબુબાકર પણ સ્પર્ધામાં હતા જેઓ ક્વૉલિફાય કરી શક્યા ન હતા. 
  • આ સ્પર્ધામાં ટોક્યો ઓલિમ્પિકના ગોલ્ડ મેડાલિસ્ટ પોર્ટુગલના પેડ્રો પિકાર્ડોએ 17.16 મીટર જમ્પ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
World Athletics Eldhose Paul

Post a Comment

Previous Post Next Post