ભારતના નીરજ ચોપરા અને રોહિત યાદવ વર્લ્ડ એથ્લેટિક્સની ફાઇનલ માટે ક્વૉલિફાય થયા.

  • નીરજ ચોપરાએ 88.39 મીટરના જેવલિન થ્રો સાથે આ સ્થાન પ્રાપ્ત કર્યું છે તેમજ રોહિત યાદવે ગ્રૂપ-બીમાં 80.42 મીટર થ્રો સાથે ક્વૉલિફાય કર્યું છે. 
  • આ સ્પર્ધાનો ગોલ્ડ જીતવા માટે નીરજ ચોપરા અને કેનેડાના એન્ડર્સ પીટરસન વચ્ચે રમત જામશે. 
  • તાજેતરમાં જ સ્ટોકહોમ ખાતે ડાયમંડ લીગમાં પીટરસને 90.31 મીટર સાથે ગોલ્ડ તેમજ નીરજ ચોપરાએ 89.94 મીટર થ્રો સાથે સિલ્વર જીત્યો હતો.
India's Neeraj Chopra and Rohit Yadav qualified for the World Athletics finals.

Post a Comment

Previous Post Next Post