કુવૈતના વડાપ્રધાન તરીકે શેખ મોહમ્મદ સબાહ અલની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓની આ નિયુક્તિ કુવૈતના શેખ નવાફ અલ અહમદ અલ જબેર દ્વારા કરવામાં આવી છે. 
  • નવા વડાપ્રધાન હાલના શેખ સબાહ અલ ખાલીદ હમાદના રાજીનામાના ત્રણ મહિના બાદ પોતાનો હોદ્દો સંભાળશે. 
  • હાલના વડાપ્રધાન શેખ સબાહ અલ ખાલીદે એપ્રિલ મહિનામાં ચોથી વાર પોતાનું રાજીનામું આપ્યું હતું.
Kuwait appoints new prime minister Sheikh Mohammed Sabah Al Salem Al Sabah

Post a Comment

Previous Post Next Post