ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ તરીકે ભાગ્યેશ જહાની નિયુક્તિ કરવામાં આવી.

  • તેઓની આ નિયુક્તિ બે વર્ષ માટે કરવામાં આવી છે. 
  • તેઓ હાલના અધ્યક્ષ પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાનું સ્થાન લેશે જેઓના હોદ્દાનો સમય પૂર્ણ થયો છે. 
  • ગુજરાત સાહિત્ય અકાદમી સ્થાપના વર્ષ 1981માં કરવામાં કરવામાં આવી હતી જે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ હેઠળ કાર્ય કરે છે. 
  • આ સંસ્થાના પ્રથમ ચેરમેન તરીકે 1982માં મોહમ્મદ માંકડની નિયુક્તિ કરવામાં આવી હતી.
Gujarat Sahitya Akadami.jpg

Post a Comment

Previous Post Next Post