નીતિ આયોગના ઇનોવેશન ઇન્ડેક્સમાં કર્ણાટક સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાન પર રહ્યું.

  • આ ઇન્ડેક્સમાં પ્રથમ ત્રણ સ્થાન પર અનુક્રમે કર્ણાટક, તેલંગાણા અને હરિયાણા છે.
  • આ ઇન્ડેક્સમાં રાષ્ટ્રીય સ્તર પર ઇનોવેશન ક્ષમતા અને પરિસ્થિતિગત તંત્રની ચકાસણી કરવામાં આવે છે. 
  • કર્ણાટક સતત ત્રણ વર્ષથી આ ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન પર રહ્યું છે.
  • આ ઇન્ડેક્સમાં ગુજરાત 14માં ક્રમ પર છે.

Post a Comment

Previous Post Next Post