કઝાકિસ્તાનની નોરા જેરુટોએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ મેડલ તેણીએ 3000 મીટર સ્ટિપલચેઝમાં 53.02 સેકન્ડના સમય સાથે જીત્યો છે. 
  • તેણીએ અત્યાર સુધીનો ત્રીજો ફાસ્ટેસ્ટ સમય લઇ આ સ્પર્ધામાં વિજય મેળવ્યો છે. 
  • અગાઉ વર્ષ 2019માં દોહા ચેમ્પિયનશિપની વિજેતા બિએટ્રિસ ચેપકોચના સમય કરતા તેણીએ પાંચ સેકન્ડ ઓછો સમય લઇ આ જીત મેળવી છે. 
  • આ સ્પર્ધાનો સિલ્વર મેડલ વેરકુહા ગેટાચી તેમજ બ્રોન્ઝ મેડલ મેકાઇડ્સ એબેબેએ જીત્યો હતો.
Kazakhstan's Norah Jeruto wins world steeplechase gold

Post a Comment

Previous Post Next Post