સાવિત્રી જિંદાલ એશિયાના સૌથી ધનવાન મહિલા બન્યા.

  • ફોર્બ્સની એશિયાની સૌથી ધનવાન મહિલાઓની યાદીમાં તેઓએ 17.7 બિલિયન ડોલર સાથે પ્રથમ સ્થાન મેળવ્યું છે.
  • 2015માં જ સાવિત્રી જિંદાલને તેમના પતિ ઓમ પ્રકાશ જિંદાલના સ્ટીલ એન્ડ પાવર ગ્રુપમાં કાર્યરત થતા હતા.
  • તેઓની કંપની ભારતમાં સ્ટીલની ત્રીજી સૌથી મોટી ઉત્પાદક છે અને તે સિમેન્ટ, ઊર્જા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ કામ કરે છે.
  • ચીનની યાંગ હુઈયાન 15.3 બિલિયન ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમાંકે છે.
  • તે ચીનના સૌથી મોટા રિયલ એસ્ટેટ ડેવલપર કન્ટ્રી ગાર્ડન હોલ્ડિંગ્સ ની CEO છે.
Savitri Jindal became Asia's richest woman.

Post a Comment

Previous Post Next Post