વડાપ્રધાને સુરતમાં ગ્રીન હાઇડ્રોજન નેચરલ-ગેસ બ્લેન્ડિંગ પ્રોજેક્ટનો વર્ચ્યુઅલી શિલાન્યાસ કર્યો.

  • આ દેશનો પહેલો એવો પ્રોજેક્ટ હશે જેમાં ઘરમાં રસોઈ બનાવવા માટે પાઈપમાં કુદરતી ગેસ અને હાઈડ્રોજન બેલન્ડ કરવામાં આવશે.
  • પ્રથમ તબ્બકામાં હજીરામાં NTPC કવાસ ની આદિત્ય નગર રહેણાંક વસાહતમાં 200 ઘરોમાં ગેસ સપ્લાય કરવામાં આવશે.
  • હાઇડ્રોજન જનરેશન પ્લાન્ટ એનટીપીસી કવાસ ખાતે 1 મેગાવોટ ક્ષમતાના ફ્લોટિંગ સોલાર પાવર પ્લાન્ટ દ્વારા ઉત્પાદિત પાવરનો ઉપયોગ કરીને સંચાલિત કરવામાં આવશે.  
  • આ ગેસ નવીનીકરણીય ઉર્જાનો ઉપયોગ કરે છે તેથી હાઇડ્રોજનને ગ્રીન હાઇડ્રોજન કહેવામાં આવે છે.
PM to launch Power Sector’s Revamped Distribution Sector Scheme on 30th July

Post a Comment

Previous Post Next Post