- 24 જુલાઈએ ચાલુ થયેલ આ સ્પર્ધાનો અંતિમ તબ્બકો 31 જુલાઈએ પૂર્ણ થશે.
- આ સ્પર્ધામાં કુલ 8 તબક્કાઓ રાખવામાં આવ્યા છે.
- તેનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની સાયકલિંગ રેસમાં સમાનતા લાવવા માટેનો છે.
- આ રેસમાં 1033 કિમીનું અંતર પૂર્ણ કરવાનું રહે છે.
- કુલ 130 જેટલી સાયક્લિસ્ટે ભાગ લીધો છે.