વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની મેન્સ 200 મી.ના તમામ મેડલ્સ અમેરિકાએ જીત્યા

  • આ સ્પર્ધામાં અમેરિકાનો નોઆહ લાઇલ્સ સતત બીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યો છે. 
  • તેણે વર્લ્ડ એથ્લેટિક્સની મેન્સ 200મીટર રેસને 19.31 સેકન્ડના સમયમાં પુરી કરી હતી. 
  • લાઇલ્સે વર્ષ 2019ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ તેમજ 2021ની ટોક્યો ઓલિમ્પિક્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. 
  • આ સ્પર્ધાનો સિલ્વર મેડલ અમેરિકાના કેનેથ બેડનારકે 19.77 સેકન્ડ સાથે તેમજ બ્રોન્ઝ મેડલ અમેરિકાના એરિયન નાઇટે 19.80 સેકન્ડના સમય સાથે જીત્યો હતો.
Lightning Lyles wins 200m, leads second sprint sweep for US men at worlds

Post a Comment

Previous Post Next Post