હિમાચલ પ્રદેશ તમામ કોમર્શિયલ વાહનોને VLTD અને ERSS સિસ્ટમ સાથે જોડનાર પ્રથમ રાજ્ય બન્યું.

  • હિમાચલ પ્રદેશ દેશનું એવું પ્રથમ રાજ્ય બન્યું છે જેના તમામ રજીસ્ટર્ડ વાહનો Vehicle Location Tracking Device (VLTD) સાથે જોડાયેલા છે જે રાજ્યની Emergency Response Support System (ERSS) સાથે જોડાયા હોય. 
  • આ પ્રકારના કોમર્શિયલ વાહનોમાં 9 હજારથી વધુ વાહનોનો સમાવેશ થાય છે જેને રાજ્યની પોલીસ અને ટ્રાન્સપોર્ટ વિભાગ ટ્રેક કરી શકે છે. 
  • આ સુવિધાની મદદથી ચોરાયેલા તેમજ અક્સ્માત થયેલ વાહનોને સરળતાથી ટ્રેસ કરી શકાશે.
HP First to connect all VLTD vehicles with ERSS

Post a Comment

Previous Post Next Post