પાર્લેમો ઓપન લેડીઝ ટેનિસ ટુર્નામેન્ટ ફાઇનલમાં કામેલિયા બેગુ ચેમ્પિયન બની.

  • જેમાં તેણીએ લ્યુસિયા બ્રોંજેટીનને 6-2 થી પરાજય આપ્યો.
  • આ ટુર્નામેન્ટ ઇટાલીના પાર્લેમોમાં આયોજિત કરવામાં આવી છે.
  • છેલ્લા 5 વર્ષમાં આ તેનું પ્રથમ ટાઇટલ છે.
  • કામેલીયાએ 5 સિંગલ્સ અને 9 ડબલ્સ ટાઇટલ મેળવ્યા છે.

Post a Comment

Previous Post Next Post