કેમરૂન સ્મિથએ બ્રિટિશ ઓપન ગોલ્ફ ચેમ્પયનશિપનું ટાઇટલ જીત્યું.

  • તેઓ ઑસ્ટ્રેલિયાના ગોલ્ફર છે.
  • તેને અમેરિકાના કેમરૂન યંગને એક સ્ટ્રોકથી પરાજય આપ્યો.
  • કેમરૂન સ્મિથના કેરિયરનું આ મેજર ટાઇટલ છે.
  • વર્ષ 1993 બાદ આ ટાઇટલ મેળવનાર તેઓ પ્રથમ ઓસ્ટ્રેલિયન ખેલાડી છે.
Cameron Smith won the British Open Golf Championship title.

Post a Comment

Previous Post Next Post