ભારતીય શૂટર મેરાજ અહેમદ ખાને ગોલ્ડ શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • તેઓએ 46 વર્ષની વયે દક્ષિણ કોરિયાના ચેંગવોનમાં ચાલી રહેલા વિશ્વ શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમવાર ગોલ્ડ મેળવ્યો.
  • આ મેડલ તેઓએ મેન્સ સ્કીટ ઇવેન્ટમાં મેળવ્યો.
  • કોરિયાના મિસુ કીમે સિલ્વર અને બ્રિટનના લેવલીનએ બ્રોન્ઝ જીત્યો.
  • આર્ષી, અંજુમ અને શિફતની ટીમે વિમેન્સ 40 મીટર રાયફલ 3 પોઝિશન ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો.
  • અંજુમ મુદગીલે 50 મીટર રાયફલ થ્રી પોઝિશનમાં બ્રોન્ઝ જીત્યો.
  • સંજીવ રાજપૂત, એશ્વર્ય પ્રતાપસિંહ, ચેનસિંહે મેન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર મેળવ્યો.
  • ભારત કુલ 22 મેડલ સાથે ટોચની પોઝીશનમાં છે.
Mairaj Khan

Post a Comment

Previous Post Next Post