જમૈકાની શૈલીએ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • શૈલી એન ફ્રેઝર પાઇસ દ્વારા 100 મીટર રેસ તેને 10.67સેકન્ડમાં પૂર્ણ કરી.
  • આ ઇવેન્ટમાં મેન્સ ઇવેન્ટની જેમ જમૈકાની 3 ખેલાડીઓએ ગોલ્ડ,સિલ્વર અને બ્રોન્ઝ ત્રણેય મેડલ મેળવ્યા.
  • વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં આ પ્રથમવાર બન્યું છે કે મેન્સ અને વિમેન્સ બંનેમાં એક જ દેશના ખેલાડીઓએ ત્રણેય મેડલ મેળવ્યા હોય.
  • સેરિકા જેક્શનએ 10.73 સેકન્ડ સાથે સિલ્વર અને એલેન થોમ્પસનએ 10.81 સેકન્ડ સાથે બ્રોન્ઝ જીત્યો.
Shelly-Ann Fraser-Pryce wins

Post a Comment

Previous Post Next Post