ભારતીય નૌકાદળ દ્વારા 'INS સિંધુધ્વજ' ને સેવા નિવૃત કરાયા.

  • આ સબમરીનને 35 વર્ષ બાદ સેવા મુક્ત કરવામાં આવી.
  • આ સબમરીનના પ્રતીક ચિન્હ્‌ તરીકે ગ્રે નર્સ શાર્ક છે. તેના નામનો અર્થ એવો થાય છે કે જે સમુદ્ર (સિંધુ) પર ધ્વજ ધરાવનાર થાય છે.  
  • તે રશિયન નિર્મિત 'સિંધુઘોષ-ક્લાસ સબમરીન' છે.
  • તે ઘણી સ્વદેશી સુરક્ષા અને સંચાર પ્રણાલીથી સજ્જ તે પ્રથમ સબમરીન હતી.  
  • INS સિંધુધ્વજ એકમાત્ર સબમરીન છે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવીનતા માટે CNS રોલિંગ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
INS Sindhudhvaj decommissioned after 35 years of glorious service to nation

        Post a Comment

        Previous Post Next Post