Asian Games 2023 ની યજમાની ચીન કરશે.

  • વર્ષ 2023 Asian Games નું આયોજન સપ્ટેમ્બર મહિનામાં ચીનમાં કરવામાં આવશે.
  • એશિયન ઓલિમ્પિક કાઉન્સિલ (OCA) દ્વારા આ જાહેરાત કરવામાં આવી.  
  • એશિયન ગેમ્સની 19મી આવૃત્તિ 23 સપ્ટેમ્બર, 2023 થી 8 ઓક્ટોબર, 2023 દરમિયાન ચીનના હાંગઝોઉમાં યોજાશે.
  • અત્રે ઉલ્લેખનીય છે કે 19મી એશિયન ગેમ્સ મૂળ 2022માં 10 થી 25 સપ્ટેમ્બર દરમિયાન હાંગઝોઉમાં યોજાનાર હતી. 
  • OCA એક્ઝિક્યુટિવ બોર્ડ (EB) દ્વારા આ વર્ષે 6 મેના રોજ કોવિડ 19 વૈશ્વિક મહામારીના કારણે ગેમ્સ મોકૂફ રાખવામાં આવી હતી.  
  • ત્યારપછી OCA એક્ઝિક્યુટિવ બોર્ડ (EB) દ્વારા ગેમ્સ માટે નવી તારીખો નક્કી કરવા માટે એક વર્કફોર્સ બનાવવામાં આવી.
  • Hangzhou દેશના સૌથી મોટા શહેર શાંઘાઈથી 200 કિલોમીટરથી ઓછા અંતરે આવેલું છે, જે 2022 ની શરૂઆતમાં એક મહિના લાંબા લોકડાઉનમાંથી પસાર થયું હતું.
Asian Games 2023 will be hosted by China.

Post a Comment

Previous Post Next Post