જાણીતા ગઝલ ગાયક ભૂપિન્દર સિંહનું 82 વર્ષની વયે નિધન.

  • તેઓએ 'નામ ગુમ જાયેગા' અને 'દિલ ઢૂંઢતા હૈ' જેવા પ્રખ્યાત ગીત ગાયા છે.
  • પ્લેબેક સિંગિંગ ઉપરાંત, ભૂપિન્દર સિંહ 'દમ મારો દમ', 'ચુરા લિયા હૈ', 'ચિંગારી કોઈ ભડકે' અને 'મહેબૂબા ઓ મહેબૂબા' સહિત ઘણા લોકપ્રિય ટ્રેકના ગિટારવાદક પણ હતા.
  • ભૂપિન્દર સિંહનો જન્મ 8 એપ્રિલ, 1939ના રોજ પંજાબના પટિયાલામાં થયો હતો.
  • વર્ષ 1968માં રેડિયો પર તેમનો પ્રોગ્રામ સાંભળી અને મુંબઈ આવવા આમંત્રણ આપ્યું હતું.
Renowned Singer Bhupinder Singh

Post a Comment

Previous Post Next Post