ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ખેલાડી બેન સ્ટોક્સએ વન-ડે ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ જાહેર કરી.

  • 31 વર્ષીય સ્ટોક્સે 2011 માં આયર્લેન્ડ સામે વન ડે કેરિયરની શરૂઆત કરી હતી.
  • તેણે 104 વનડેમાં ત્રણ સદી સહિત 2,919 રન અને 74 વિકેટ લીધી છે.
  • એપ્રિલમાં ટેસ્ટ કેપ્ટન બનેલા સ્ટોક્સ હજુ પણ T-20 ક્રિકેટ રમશે અને સાથે જ લાલ બોલની ટીમનું નેતૃત્વ કરશે.
  • વર્ષ 2019માં વનડે વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડની ટીમને વિજય અપાવવામાં તેનું યોગદાન મોખરે છે.
England all-rounder Ben Stokes announces ODI retirement

Post a Comment

Previous Post Next Post