ભારતના ભૂતપૂર્વ આંતરરાષ્ટ્રીય ફૂટબોલ ખેલાડી ઈ.એન સુધીરનું નિધન.

  • તેઓ 1970માં ભારત માટે ગોલકીપર તરીકે રમ્યા હતા. 
  • સુધીરે 1972માં ઓલિમ્પિક ક્વોલિફાયર દરમિયાન રંગૂન (હવે યાંગોન)માં ઈન્ડોનેશિયા સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 
  • તેઓએ નવ મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 
  • તે 1973 મર્ડેકા કપ અને 1974 એશિયન ગેમ્સમાં રાષ્ટ્રીય ટીમનો ભાગ હતા. 
  • સ્થાનિક ફૂટબોલમાં સંતોષ ટ્રોફીમાં ત્રણ અલગ-અલગ ટીમો માટે રમ્યા હતા. 
  • તેમણે કેરળ (1969 અને 1970), ગોવા (1971, 1972 અને 1973) અને મહારાષ્ટ્ર (1975)નું પ્રતિનિધિત્વ કર્યું હતું.
Former Indian footballer and Malayali EN Sudhir no more.

Post a Comment

Previous Post Next Post