ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન અને અનુભવી ટેસ્ટ બેટ્સમેન બેરી સિંકલેરનું 85 વર્ષે નિધન.

  • તેઓએ કારકિર્દીની 21 ટેસ્ટ મેચમાં 3 કેપ્ટન તરીકે રમી હતી.
  • જેમાં દક્ષિણ આફ્રિકા, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ સામે 3 સદી નોંધાવી હતી.
  • બેરી સિંકલેરનો જન્મ 23 ઓક્ટોબર 1936ના રોજ વેલિંગ્ટનમાં થયો હતો. 
  • તેઓ જમણા હાથના મિડલ ઓર્ડર બેટ્સમેન હતા.
  • તેઓએ 1963માં ઈંગ્લેન્ડ સામે ઓકલેન્ડ ટેસ્ટથી કારકિર્દીની શરૂઆત કરી હતી.
  • ન્યૂઝીલેન્ડ માટે ટેસ્ટ ક્રિકેટમાં 1000 રન બનાવનાર ત્રીજા બેટ્સમેન હતા.
  • તેઓએ કારકિર્દીની છેલ્લી ટેસ્ટ 1968માં ઓકલેન્ડમાં ભારત સામે રમી હતી. 
  • તેઓએ સંપૂર્ણ ટેસ્ટ કારકિર્દીમાં 21 ટેસ્ટ મેચોમાં 3 સદી અને 3 અડધી સદી અને 29 ની સરેરાશ સાથે 1148 રન બનાવ્યા છે.
Former New Zealand captain Barry Sinclair dies aged 85

Post a Comment

Previous Post Next Post