જેમ્સ બોન્ડ થીમના સંગીતકાર મોન્ટી નોર્મનનું 94 વર્ષની વયે નિધન.

  • મોન્ટી નોર્મનના જીવનની વાત કરીએ તો તેનો જન્મ 4 એપ્રિલ, 1928ના રોજ પૂર્વ લંડનમાં થયો હતો.  
  • તેના માતાપિતા યહૂદી હતા અને મોન્ટીનો જન્મ તેમના ઘરે મોન્ટી નોસેરોવિચ તરીકે થયો હતો.  
  • વર્ષ 1962માં તેણે પ્રથમ જેમ્સ બોન્ડ થીમ પર કામ કર્યું હતું.
Monty Norman dies at 94

Post a Comment

Previous Post Next Post