ભારતીય શૂટર ઐશ્વર્ય સિંહે શૂટિંગ વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો.

  • આ મેડલ તેણે 50 મીટર રાઇફલ થ્રી પોઝિશન ઇવન્ટમાં જીત્યો હતો. 
  • આ રમતમાં તેણે હંગેરીના જાલાન પેક્લરને 16-12થી પરાજય આપ્યો હતો. 
  • ઐશ્વર્યનો આ વર્લ્ડ કપમાં બીજો ગોલ્ડ છે જેમાં ભારત 9 મેડલ સાથે ટોપ પર છે.
Indian shooter Aishwarya Singh won the gold medal in the Shooting World Cup.

Post a Comment

Previous Post Next Post