મહારાષ્ટ્ર રાજ્ય સરકાર દ્વારા ઔરંગાબાદ અને ઉસ્માનાબાદનાં નામ બદલાયા.

  • મહારાષ્ટ્રની નવી બનેલ શિંદે સરકાર દ્વારા ઔરંગાબાદનું નામ બદલીને 'સંભાજીનગર' તેમજ ઉસ્માનાબાદનું નામ બદલીને 'ધારાશિવ' કરાયું છે. 
  • સાથોસાથ નવી મુંબઇ એરપોર્ટ નામ સાથે ડી. બી. પાટિલનું નામ જોડવાને પણ કેબિનેટ દ્વારા મંજૂરી અપાઇ છે. 
  • જો કે આ નિર્ણય ઉદ્ધવ ઠાકરે સરકાર દ્વારા પોતાની કેબિનેટની છેલ્લી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો પરંતુ કાયદાકીય ગુંચવણને પગલે તે બેઠકમાં લેવાયેલ નિર્ણય ગેરકાયદે ઠરતા બન્ને શહેર અને એરપોર્ટને ફરીથી જૂના નામ અપાયા હતા.
Maharashtra government approves renaming of Aurangabad and Osmanabad districts

Post a Comment

Previous Post Next Post