અમેરિકન એથ્લીટ એલિસન ફેલિક્સે વર્લ્ડ ચેમ્પિયનશિપમાંથી વિદાય લીધી

  • તેણીએ આ ચેમ્પિયનશિપમાં 4 x 400 મીટર મિક્સ રિલેમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. 
  • આ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ ડોમિનિક રિપબ્લિકે 3 મિનિટ 9.82 સેકન્ડના સમય સાથે જીત્યો હતો. 
  • આ તેણીનો 19મો તેમજ છેલ્લો મેડલ હતો જેના બાદ તેણીએ વિદાય જાહેર કરી હતી. 
  • ફેલિક્સ વર્ષ 2004 થી 2020 સુધી ઓલિમ્પિક્સમાં સતત મેડલ જીતતી આવી છે જેમાં તેણીએ 11 મેડલ્સ જીત્યા છે. 
  • તેના નામ પર અમેરિકન એથ્લીટના ટ્રેક અને ફિલ્ડનો રેકોર્ડ છે તેમજ પોતાની ઇવન્ટની બે મેજર ચેમ્પિયનશિપમાં કુલ 30 મેડલ્સ જીતી ચૂકી છે.
Laura Muir progresses as US nice Allyson Felix bows out



Post a Comment

Previous Post Next Post