સંસદમાં પ્લેકાર્ડ, પેમ્ફલેટ સહિતના સાહિત્યો દર્શાવવા પર પ્રતિબંધ લદાયો.

  • આ પ્રતિબંધ લોકસભા સચિવાલય દ્વારા એક એડવાઇઝરી પ્રસિદ્ધ કરીને લદાયો છે. 
  • આ પ્રતિબંધ મુજબ હવેથી સંસદના સદનમાં સત્ર દરમિયાન સાંસદો પોતાના હાથમાં પેમ્ફલેટ, પ્લેકાર્ડ સહિતના સાહિત્યો દર્શાવી શકશે નહી.
  • આ માટે તેમણે સ્પીકરની અગાઉથી મંજૂરી લેવી પડશે.
Indian Parliament

Post a Comment

Previous Post Next Post