પીવી સિંધુએ સિંગાપોર ઓપન બેડમિન્ટનનું વિમેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું.

  • તેણીએ આ ટાઇટલ ચીનની વાંગ ઝી યી ને 21-9, 11-21, 21-15થી પરાજય આપીને જીત્યું છે.
  • અગાઉ પીવી સિંધુએ કોરિયા ઓપન અને સ્વિસ ઓપનનો ખિતાબ જીત્યો હતો. 
  • આ વર્ષમાં તેણીનું આ ત્રીજું ટાઇટલ છે.
PV Sindhu Wins Maiden Singapore Open Title

Post a Comment

Previous Post Next Post