SEBI દ્વારા NSE ના વડા તરીકે આશિષ ચૌહાણની નિમણૂકને મંજૂરી આપવામાં આવી.

  • આશિષ ચૌહાણ હાલમાં BSE (formerly Bombay Stock Exchange) ના વડા તરીકે કાર્યરત છે.
  • તેઓ વિક્રમ લિમયેનું સ્થાન લેશે.
  • તેમનો કાર્યકાળ 5 વર્ષનો રહેશે.
  • તેઓ National Stock Exchange of India Limited (NSE) ના સંસ્થાપકોમાંથી એક છે.
  • અગાઉ વર્ષ 1992 થી 2000 સુધી NSE મા કામ કરી ચૂક્યા છે.
Ashish Chauhan

Post a Comment

Previous Post Next Post