ISSF વર્લ્ડ કપમાં અર્જુન બબુતાએ ગોલ્ડ મેડલ જીત્યો.

  • દક્ષિણ કોરિયાના ચાંગવોનમાં આયોજિત ISSF વર્લ્ડ કપમાં મેન્સ 10 મીટર એર રાઈફલ ઇવેન્ટમાં તેને ગોલ્ડ મેડલ જીત્યો.
  • તેના માટે આ પહેલો વરિષ્ઠ આંતરરાષ્ટ્રીય મેડલ છે.  
  • તેને યુએસએના લુકાસ કોઝેનીસ્કીને 17-9થી હરાવી ગોલ્ડ જીત્યો.    
  • અર્જુને અઝરબૈજાનના ગબાલામાં 2016ના જુનિયર વર્લ્ડ કપમાં ગોલ્ડ જીત્યો હતો.
Arjun Babuta wins gold for India in Shooting World Cup Arjun Babuta wins gold medal

Post a Comment

Previous Post Next Post