94 વર્ષીય ભગવાની દેવી ડાબેરે વર્લ્ડ માસ્ટર્સ એથલેટિક્સમાં ગોલ્ડ જીત્યો.

  • વર્લ્ડ માસ્ટર્સ એથલેટિક્સ ચેમ્પિયનશિપ ફિનલેન્ડના ટેમ્પરમાં ચાલી રહી છે.
  • તેઓએ આ ગોલ્ડ 100મીટર રેસ 24.74 સેકન્ડમાં પૂર્ણ કરી જીત્યો.
  • તેઓએ શોટ પૂટ ઇવેન્ટમાં 2  બ્રોન્ઝ જીત્યા છે.
  • વર્લ્ડ માસ્ટર્સ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ એ 35 વર્ષ અને તેથી વધુ ઉંમરના એથલીટ માટેની ઇવેન્ટ છે.

Bhagwani Devi wins gold at World Masters athletics meet

Post a Comment

Previous Post Next Post