કર્ણાટક સરકારએ સાલુમરાદા થીમક્કાને 'એન્વાયરમેન્ટ એમ્બેસેડર' નિયુક્ત કર્યા.

  • 111 વર્ષીય સાલુમરાદા થીમક્કા રાજયમાં 'વૃક્ષમાતા' તરીકે પણ ઓળખાય છે.
  • તેઓએ 80 વર્ષમાં 385 વડ અને 8000 અલગ અલગ વૃક્ષો વાવ્યા છે.
  • આ ઉપલબ્ધિ માટે ભારત સરકાર દ્વારા તેઓને 2019માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.
  • તેઓને 'એન્વાયરમેન્ટ એમ્બેસેડર' નિયુક્ત કરવામાં આવતા કેબિનેટ રેન્ક અપાયો છે.
The Karnataka government has appointed Salumarada Themekka as 'Environment Ambassador'.

Post a Comment

Previous Post Next Post