શ્રીશંકર વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનાર પ્રથમ ભારતીય પુરુષ બન્યા.

  • લોન્ગ જમ્પર શ્રીશંકરે આઠ મીટર જમ્પમા ગ્રુપ બી ના ક્વૉલિફિકેશન રાઉન્ડમાં બીજું સ્થાન મેળવ્યું હતું તેમજ ઓવર-ઓલ સાતમું સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
  • અગાઉ અંજૂ બોબી જ્યોર્જ વર્ષ 2003માં આ સિદ્ધિ મેળવી ચૂકી છે. 
  • શ્રીશંકર અને અંજૂ બોબી સિવાય અન્ય ભારતીય ખેલાડીઓ જેસ્વિન અને મો. અનીસ યેહિયા આ સિદ્ધિ મેળવવાથી ચુકી ગયા હતા.
Murali Sreeshankar

Post a Comment

Previous Post Next Post