- આબોહવા પરિવર્તનનો સામનો કરવા માટે પ્રતિબદ્ધ હોય તેવા શહેરોના નેટવર્કમાં જોડાયેલા અન્ય પાંચ ભારતીય શહેરોમાં મુંબઇ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઇ અને કોલકત્તાનો સમાવેશ થાય છે.
- અમદાવાદ દક્ષિણ અને પશ્ચિમ એશિયામાંથી જોડાનાર દસમું શહેર બન્યું છે.
- હાલ સી-40 શહેરોમાં લગભગ 96 શહેરો જોડાયા છે.