ભારતના સ્વદેશી જહાજ 'INS દૂનાગિરિ'ને નૌસેનામાં સામેલ કરાયું.

  • P17A પ્રકારના આ જહાજનું નિર્માણ Garden Reach Shipbuilders & Engineers (GRSE) દ્વારા કરાયું છે. 
  • આ જહાજ ASW ફ્રીગેટની બીજી આવૃતિ છે જે અત્યાધુનિક હથિયારો અને સુવિધાઓથી સજ્જ છે. 
  • આ જહાજને હુગ્લી નદીમાં દેશના રક્ષામંત્રી રાજનાથ સિંહના હસ્તે લોન્ચ કરાયું હતું. 
  • આ જહાજ Project 17A નું ચોથું જહાજ છે જેમાં કુલ સાત નિલગિરિ ક્લાસ ફ્રીગેટ બનનાર છે તેમાંથી 4 મુંબઇ સ્થિતિ મઝગાંવ ડોકયાર્ડમાં તૈયાર થઇ રહ્યા છે તેમજ બાકી 4 GRSE દ્વારા તૈયાર થશે. 
  • ગયા મહિને આ ક્લાસનું ત્રીજું જહાજ ઉદયગિરિ લોન્ચ કરાયું હતું.
As Indian Navy launches another indigenous ship, Dunagiri

Post a Comment

Previous Post Next Post