- શ્રીલંકામાં રાજકીય સંકટ વચ્ચે રાણિલ વિક્રમસિંઘેએ દેશના વચગાળાના રાષ્ટ્રપતિ તરીકે આ શપથ લીધા છે.
- તેઓએ આ શપથ દેશના ભાગી ગયેલ રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના રાજીનામા બાદ લીધા છે.
- વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિ પદના શપથ બાદ રાષ્ટ્રપતિના પરિચય માટે 'મહામહિમ' શબ્દના પ્રયોગ પર પ્રતિબંધ લાગૂ પાડ્યો છે તેમજ રાષ્ટ્રપતિ ધ્વજને પણ સમાપ્ત કર્યો છે.