વર્લ્ડ એથ્લેટિક્સ 2025ની યજમાની જાપાન કરશે.

  • આ સ્પર્ધા જાપાનના ટોક્યો ખાતે યોજાશે જેની જાહેરાત વર્લ્ડ એથ્લેટિક્સ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી છે. 
  • અગાઉ વર્ષ 1991માં ટોક્યો આ રમતની યજમાની કરી ચુક્યું છે. 
  • આ રમતોત્સવ દરમિયાન જાપાની એસોસિએશન ઓફ એથ્લેટિક્સ ફેડરેશન પોતાના 100 વર્ષ પૂરા થવાની ઉજવણી પણ કરશે.
Tokyo to host 2025 world athletics

Post a Comment

Previous Post Next Post