અમેરિકન સંસદે ભારતને રશિયા પાસેથી એસ-400 મિસાઇલ લેવા માટે છૂટ આપી.

  • થોડા દિવસ પહેલા જ ભારતીય મૂળના સાંસદ રો ખન્નાએ આ માટેનું બિલ અમેરિકાની સંસદમાં મુક્યું હતું જેને મંજૂરી અપાઇ છે. 
  • આ મંજૂરી બાદ ભારત રશિયા પાસેથી એસ-400 મિસાઇલ સિસ્ટમ ખરીદશે તો અમેરિકા ભારત પર પોતાના કાટ્સા કાયદા મુજબ પ્રતિબંધ નહી લગાવે. 
  • ઉલ્લેખનીય છે કે અમેરિકાએ યુક્રેન યુદ્ધ બદ રશિયા પાસેથી હથિયારો, ઓઇલ અને અન્ય ઉત્પાદનો ખરીદનારા દેશો પર પ્રતિબંધ મુક્યા છે.
US law waiver on S-400 missile system

Post a Comment

Previous Post Next Post