સુપ્રસિદ્ધ સંગીતકાર બર્ટ બેચારાચનું 94 વર્ષની વયે નિધન.

  • તેઓએ આઠ વખત ગ્રેમી અને ત્રણ વખત ઓસ્કાર જીત્યો હતો. જેમાંથી બે ઓસ્કાર 1970માં અને એક 1982માં જીત્યા હતા.
  • "પ્રોમિસ પ્રોમિસ" માટે તેમને બ્રોડવે એવોર્ડ પણ મળ્યો હતો.
  • તેઓ 'ડુ યુ નો ધ વે ટુ સેન જોસ', 'વોક ઓન બાય' વગેરે ગીતો માટે જાણીતા હતા.
Burt Bacharach dies at age of 94

Post a Comment

Previous Post Next Post