કેન્દ્ર સરકાર દ્વારા NIRF રેન્કિંગની સાતમી આવૃતિ પ્રસિદ્ધ કરવામાં આવી.

  • આ રેન્કિંગ મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન દ્વારા પ્રસિદ્ધ કરાયું છે જેમાં અમદાવાદ IIMને મેનેજમેન્ટ કેટેગરીમાં પ્રથમ સ્થાન અપાયું છે. 
  • ગયા વર્ષ કરતા આ વર્ષે આ રેન્કિંગમાં ગુજરાતની યુનિવર્સિટીઓની સંખ્યા વધી છે પરંતુ રેન્કિંગના પોઇન્ટ ઓછા થયા છે. 
  • આ રેન્કિંગમાં આઇઆઇટી ગાંધીનગરને 37મો રેન્ક તેમજ ગુજરાત યુનિવર્સિટીને 73મો રેન્ક અપાયો છે. 
  • ફાર્મસી કેટેગરીમાં NIPERને 10મો રેન્ક તેમજ MSU ને 16મો રેન્ક અપાયો છે. 
  • આ રેન્કિંગમાં સમગ્ર દેશના રેન્કિંગમાં આઇઆઇટી મદ્રાસ ચોથી વાર પ્રથમ સ્થાન પર રહી છે તેમજ IISc બેંગુલુરને બીજો ક્રમ અપાયો છે. 
  • દેશની ટોપ 10 યુનિવર્સિટીમાં પણ IIScને પ્રથમ ક્રમ તેમજ બીજા ક્રમ પર જેએનયુ રહી છે.
NIRF Rankings 2022

Post a Comment

Previous Post Next Post