અત્યંત દુર્લભ EMM બ્લડ ગ્રુપ ગુજરાતમાં મળ્યુ.

  • આ ભારતનો પ્રથમ કિસ્સો બન્યો છે જ્યાં કોઈ વ્યક્તિને EMM બ્લડ ગ્રુપ હોય.
  • મૂળ રાજકોટના દર્દીને હ્રદયરોગનો હુમલો આવતા બ્લડની જરૂર પડી હતી ત્યારે સેમ્પલ લેતા કોઈ પણ બ્લડ ગ્રુપ સાથે મેચ ન થતા તેને તપાસ માટે અમેરિકા મોકલવામાં આવ્યું હતું.
  • ઇન્ટનેશનલ સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝન દ્વારા આ બ્લડ ગૃપને EMM નામ આપવામાં આવ્યું છે.
  • EMM બ્લડ ગ્રુપ એ અત્યંત રેર (દુર્લભ) બ્લડ ગ્રુપ છે જે વ્યક્તિ A, B, AB અને O ગ્રુપમાં વર્ગીકૃત થતું નથી જે આમાની કોઈપણ વ્યક્તિનું બ્લડ લઈ શકતી નથી કે આમના કોઈને બ્લડ આપી શકતી નથી.
Unique EMM blood type found in Gujarat man

Post a Comment

Previous Post Next Post