AIIMS દિલ્હી ખાતે 'પ્લાસ્ટિક સર્જરી ફિલ્મ ફેસ્ટિવલ'નુઆયોજન.

  • ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) ખાતે આયોજિત ફિલ્મ ફેસ્ટિવલમાં 120 જેટલી લઘુ ફિલ્મો દર્શાવવામાં આવી.
  • દેશભરમાંથી લગભગ 90 પ્લાસ્ટિક સર્જન અને તાલીમાર્થીઓએ પ્લાસ્ટિક સર્જરી જીવનને કેવી રીતે બદલી શકે છે તેના પર લગભગ 120 ટૂંકી ફિલ્મો બનાવી છે. 
  • 'પ્લાસ્ટિક સર્જરી ફિલ્મ ફેસ્ટિવલ' નું આયોજન પ્લાસ્ટિક, રિકન્સ્ટ્રક્ટિવ એન્ડ બર્ન્સ સર્જરી વિભાગ, એઈમ્સ અને એસોસિએશન ઑફ પ્લાસ્ટિક સર્જન્સ ઑફ ઈન્ડિયા દ્વારા 12મા 'રાષ્ટ્રીય પ્લાસ્ટિક સર્જરી દિવસ' નિમિત્તે કરવામાં આવ્યું હતું.

Plastic surgery film festival organised at AIIMS-Delhi

Post a Comment

Previous Post Next Post