નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટને યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો.

  • ભારત સરકાર દ્વારા ગુજરાતના વડોદરામાં આવેલ આ નેશનલ રેલ અને ટ્રાન્સપોર્ટેશન ઇન્સ્ટિટ્યૂટને સેન્ટ્રલ યુનિવર્સિટીનો દરજ્જો આપતા આ યુનિવર્સિટી હવે ગતિ શક્તિ યુનિવર્સિટી તરીકે ઓળખાશે.
  • તેને ડીમ્ડ યુનિવર્સિટીમાંથી યુનિવર્સિટીમાં અપગ્રેડ કરવામાં આવશે.  
  • ત્યારબાદ તેને કેન્દ્રીય યુનિવર્સિટી બનાવવામાં આવશે.
  • ગતિ શક્તિ યુનિવર્સિટીમાં પરિવહન ક્ષેત્રને લગતું શિક્ષણ, તાલીમ આપવામાં આવશે.
National Rail and Transportation Institute upgraded as Gati Shakti Vishwavidyalaya

Post a Comment

Previous Post Next Post