નેપાળ સરકાર દ્વારા વર્ષ 2023 થી 33ને 'નેપાળની મુલાકાતનું દશક' તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો.

  • નેપાલ સરકાર દ્વારા કોવિડના કારણે અસર પામેલા પ્રવાસન ઉદ્યોગને ફરીથી બેઠો કરવાનો માટે વર્ષ 2023 થી 2033 સુધી ‘Visit Nepal Decade’ તરીકે ઉજવવાનો એક્શન પ્લાન બનાવ્યો છે.
  • સુચિત દશકામાં નેપાળ સરકાર દસ લાખ વિદેશી પ્રવાસીઓને નેપાળ આવવા વિશેષ સુવિધાઓ અને રાહતોવાળી કાર્ય યોજના જાહેર કરશે.
  • ઉલ્લેખનીય છે કે, પ્રવાસન ઉદ્યોગ નેપાળમાં વિદેશી હૂંડિયામણ મેળવી આપનાર તથા રોજગારીની તકો વધારનાર મુખ્ય પરિબળ છે.
Nepal announces measures to revive its tourism industry

Post a Comment

Previous Post Next Post